ખેડા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ રૂ.૧.૪૩ કરોડના વિદેશી દારૂનો નાશ કર્યો

ખેડામાં જીલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડવામાં આવેલા રૂ. ૧,૪૩,૭૨,૨૩૦ ના વિદેશી દારૂનો…