કોલકાતામાંબીએલઓ દ્વારા ભારે વિરોધ, ચૂંટણી પંચ કાર્યાલયની બહાર હોબાળો,બીએલઓને રોકવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવું પડ્યું

પશ્ર્ચિમ બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયામાં રોકાયેલા બીએલઓએ સોમવારે કોલકાતામાં વિરોધ કર્યો. આ દરમિયાન, બીએલઓએ કોલકાતામાં ચૂંટણી પંચ…