અમદાવાદના ખાડિયામાં કોંગ્રેસનો વિરોધ: ગટર-પાણીના કામો ન થતાં કાર્યકર્તાઓનો હોબાળો

અમદાવાદના જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડિયા મસ્ટર ઓફિસ ખાતે વિરોધ…