નળસરોવરમાં પક્ષી શિકારનો પર્દાફાશ, ૨૯ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો; ખરીદનાર બે શખ્સોની પણ ધરપકડ

અમદાવાદ નજીક આવેલા પ્રખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં પક્ષીઓના શિકારનો મામલો સામે આવ્યો છે. વન સંરક્ષક…