નાગરિકોને આંચકો, એલપીજીના ભાવમાં વધારો, ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ ત્રણ મહિનામાં ૨૯ મોંઘો થયો

દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ફરી વધ્યા છે. ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ૨૯ નો વધારો થયો…