ગુજરાતને ભારે વરસાદથી ૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ થી વધુના નુકસાનનો અંદાજઃ કેન્દ્ર પાસે વિશેષ રાહત પેકેજની માગ કરાશે!

ચાલુ ચોમાસામાં રાજ્યભરમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિના કારણે ગુજરાતને ફરી એકવાર મોટો આર્થિક ફટકો પડ્યો…