હિંમતનગરના અર્બુદા ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો યુવાનોને ખાસ સંદેશ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ અર્બુદા ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…