માધુપુરા બેંક લોન ડિફોલ્ટ કેસ: ૫.૫૭ કરોડના કૌભાંડમાં આરોપી કનક મોદી નિર્દોષ જાહેર

માધુપુરા મર્કેન્ટાઈલ કો.ઓ.બેંકની શાહીબાગ શાખામાંથી વર્ષ ૧૯૯૦થી ૨૦૦૧ દરમિયાન બોગસ દસ્તાવેજાના આધારે રૂ.૫.૫૭ કરોડથી વધુની લોન…