સુદાનમાં ડ્રોન હુમલામાં ૧૫૩ લોકોના મોત, બાળકોને નિશાન બનાવ્યા; ગૃહયુદ્ધ ખતરનાક પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું

સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચેના વિવાદિત સરહદી ક્ષેત્ર અબેઈમાં એક બજારમાં થયેલા મોટા ડ્રોન હુમલામાં ઓછામાં…