રોહિત શેટ્ટીના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયિંરગ, પોલીસે વિસ્તારને ઘેરી લીધો,સુરક્ષા ગોઠવી દૃેવામાં આવી

પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયિંરગના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા…