“પરીક્ષાનો સમય આવે છે ત્યારે મારો વિષય બદલાઈ જાય છે,” મંત્રી વિજય સિંહા વિભાગ બદલાવ પર પોતાનો રોષ વ્યક્ત કર્યાે

બિહાર સરકારના કૃષિ મંત્રી વિજય કુમાર સિંહાએ વિભાગોમાં સતત થતા ફેરફારો પર કટાક્ષભર્યા સ્વરમાં પોતાનો રોષ…