નસવાડી બજારમાં હોટલો અને કેરીના રસ, પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગની ૭ જેટલી ટીમોએ ચેકિંગ કરી નોટિસ આપી

નસવાડીના બજારોમાં હોટલો તેમજ કેરીના રસ, પાણીપુરીની લારી ઉપર આરોગ્ય વિભાગની ૭ જેટલી ટીમોએ રેઈડ કરીને…