ભાવનગર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળોઃ ઢોકળામાં સિગારેટ, દાળ-ભાતમાં જીવજંતુ હોવાના આક્ષેપથી ખળભળાટ

ભાવનગરની સમરસ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ભોજન અને હોસ્ટેલની વિવિધ વ્યવસ્થાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવતા…