દાહોદમાં વધુ ૨૩ કેસ કોરોના પોઝીટીવ : કુલ આંક ૧૪૧૪

દાહોદમાં આજે વધુ ૨૩ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૧૪ ને પાર થવા પામ્યો છે અને એક્ટીવ કેસની સંખ્યા ૧૯૪ પહોંચી છે. દાહોદ શહેર સહિત હવે જિલ્લાના ગ્રામીણ વિસ્તાર તરફ પણ આ કોરોના સંક્રમણનો પગપેસારો થતાં આરોગ્ય તંત્રની કામગીરીમાં વધારો થયો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૬૩ ને પાર થવા પામ્યા છે.

  • (૧) મગનભાઈ દલસુખભાઈ બારીયા (ઉ.પ૯ રહે. ધુના દે.બારીયા),
  • (ર) નિલેશભાઈ સરૈયા (ઉ.૪પ રહે. ગોવીંદનગર દાહોદ),
  • (૩) સકીનાબેન કેઝારભાઈ હરારવાલા (ઉ.૩૩ રહે. ઠક્કર ફળીયા દાહોદ),
  • (૪) આકલુક અશ્વિનકુમાર શાહ (ઉ.૪ર રહે. ગોવીંદનગર દાહોદ),
  • (પ) હિરલબેન જસ્મીનકુમાર પટેલ (ઉ.રપ રહે. ગોવીંદનગર દાહોદ),
  • (૬) સુમનબેન મદનલાલ મોદી (ઉ.પપ રહે. લીમડી ઝાલોદ),
  • (૭) શાહ હિતેન્દ્ર પરસોત્તમ (ઉ.પ૩ રહે. ગામતળ ફળીયુ ગાંગરડી),
  • (૮) શાહ અલ્કાબેન હિતેન્દ્ર (ઉ.પ૦ રહે. ગામતળ ફળીયુ ગાંગરડી),
  • \(૯) જાસ્મીનકુમાર છત્તારસિંહ પટેલ (ઉ.ર૮ રહે. ગોવીંદનગર દાહોદ),
  • (૧૦) લબાના કનૈયાલાલ સબરાજભાઈ (ઉ.૭પ રહે. લબાના ફળીયા લીલવા દેવા),
  • (૧૧) લબાના પિતાંબરીબેન કનૈયાલાલ (ઉ.૭૦ રહે. લબાના ફળીયા લીલવા દેવા),
  • (૧ર) લબાના રવિન્દ્રભાઈ કનૈયાલાલ (ઉ.૪૪ રહે. લબાના ફળીયા લીલવાદેવા),
  • (૧૩) લબાના ભાનુબેન રવિન્દ્રભાઈ (ઉ.૪૪ રહે. લબાના ફળીયા લીલવાદેવા),
  • (૧૪) રાવત દિવ્યાબેન આર (ઉ.૪૩ રહે. માળ ફળીયુ અગારા),
  • (૧પ) કટારા પિનાબેન ટી (ઉ.૩૮ રહે. દાહોદ),
  • (૧૬) પંચાલ સંદિપભાઈ દયાશંકર (ઉ.પ૩ રહે. ભરત ટાવર નજીક ઝાલોદ),
  • (૧૭) મોદી વિશાલ કનૈયાલાલ (ઉ.ર૮ રહે. મહેસુલી ક્વાર્ટર દે.બારીયા),
  • (૧૮) પરીખ પ્રિયાંકભાઈ પંકજભાઈ (ઉ.૪૪ રહે. રાજમહેલ રોડ દે.બારીયા),
  • (૧૯) પરમાર અજયભાઈ જવાહરભાઈ (ઉ.૬૬ રહે. હાથીખાના દે.બારીયા),
  • (ર૦) પરમાર આશિષભાઈ અજયભાઈ (ઉ.૩૩  રહે. હાથીખાના દે.બારીયા),
  • (ર૧) પરમાર હિમાંશુ જવાહરભાઈ (ઉ.પ૪ રહે. હાથીખાના દે.બારીયા),
  • (રર) કાદિર મુઈજી પીટોલવાલા (ઉ.રપ રહે. મુરહાની મોહલ્લા દાહોદ),
  • (ર૩) જાનુદ્દીન મોહમ્મદહુસેન પહાડવાલા (ઉ.૬૬ રહે. યશ માર્કેટ દાહોદ)

આજના ઉપરોક્ત ૨૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત દર્દીઓના રહેણાંક વિસ્તાર સહિત તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું ટ્રેસીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.