
ઝાલોદ, ઝાલોદ નગર અને તાલુકામાં છેલ્લા બે દિવસ થી અતિભારે વરસાદ વરસવાથી ન.પા. વિસ્તારમાં પાણી પાણી જ થઈ ગયું હતું. જેથી લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે આપત્તિના સમયમાં ઝાલોદ શહેર ભજપાએ સેવા ટીમ બનાવીને લોકોને પડતી તકલીફની ટેલિફોનિક માહિતી મેળવીને પાણી ભરાઈ જવું, શોર્ટ સર્કિટ થવું ઝાડ પડી જવું કે મકાન પડી જવા જેવી સમસ્યાઓનો સેવાટીમ દ્વારા નગર પાલિકા, વિજવિભાગ અને તાલુકા વહીવટી તંત્રનું સંકલન કરી સહયોગ મેળવીને લોકોની નાની મોટી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતા નગરજનો આજે વડાપ્રધાનના જન્મદિવસે સેવા ટિમ ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રશશનિય કામગીરીને આવકારી હતી. સેવા ટિમમાં પૂર્વ પ્રમુખ અગ્નેશ પંચાલ અને ટપુભાઈ વસૈયાની સાથે બતુલભાઈ, દિનેશભાઇ પંચાલ, ગોપાલભાઈ દરજી, સંતોષભાઈ ભગોરા, જેમિલ પંચાલ ત્થા નગરપાલિકા અને વીજ વિભાગના કર્મચારીઓએ સેવા આપી હતી. કસ્બા ટીમના યુવાનોની પણ કામગીરી પ્રશાસનીય રહી હતી. કસ્બા ટીમના યુવાનોની પણ કામગીરી પ્રશાસનીય રહી હતી. કસ્બા ટીમના યુવાનોની પણ કામગીરી પ્રશાસનીય રહી હતી. કસ્બા ટીમના યુવાનોની પણ કામગીરી પ્રશાસનીય રહી હતી. કસ્બા ટીમના યુવાનોની પણ કામગીરી પ્રશાસનીય રહી હતી. સાથે-સાથે કસ્બા ટીમના યુવાનોની પણ કામગીરી પ્રસંશનીય રહી હતી.
