ઝાલોદ નગરમાં સોશિયલ મીડિયાના સ્નેહી મિત્રોનું નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન યોજાયું


ઝાલોદ,
આજ રોજ ઝાલોદ મુકામે સોશ્યલ મીડિયાના સ્નેહીમિત્રોનું નવા વર્ષ નિમિતે સ્નેહમિલન યોજાયું. જેમાં દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના નાના મોટા સ્નેહી મિત્રો હાજર રહ્યા અને સાથે સાથે માજી સૈનિક સંગઠન ગુજરાતના મહામંત્રી નીલમબેન એમ. વસૈયા દ્વારા આવનારી સરકારી નોકરીઓના તાલીમ માટે ક્લાસિસનું ઓપનિંગ કરવામાં આવ્યું.