
- આઇપીએલની તમામ ૧૦ ટીમોએ તેમની લીસ્ટ તૈયાર કરી લીધી છે કે તેમને કયા ખેલાડીને ટીમ સામેલ કરવો છે.
મુંબઇ, વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારીઓ ચાલી રહી છે. આઇપીએલ ૨૦૨૪ માટે ઓક્શનની તારીખ પણ નજીક આવી રહી છે. આ વખતે મિની ઓક્શનનું આયોજન આજે ૧૯ ડિસેમ્બરના રોજ દુબઈમાં કરવામાં આવશે. આ ઓક્શનમાં ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે.આઇપીએલની તમામ ૧૦ ટીમોએ તેમની લીસ્ટ તૈયાર કરી લીધી છે કે તેમને કયા ખેલાડીને ટીમ સામેલ કરવો છે. હાલ કઈ ટીમમાં કયા ખેલાડીઓ છે તે આ પ્રમાણે છે .
ચેન્નઈ સુપર કિંગ્સ : અજય મંડલ, અજિંક્ય રહાણે, દીપક ચહર, ડેવોન કોનવે, મહિષ તિક્ષના, મથીશા પથિરાના, મિચેલ સેન્ટનર, મોઈન અલી, એમ.એસ ધોની, મુકેશ ચૌધરી, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, ૠતુરાજ ગાયકવાડ, શેખ રશીદ, શિવમ દુબે, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે
દિલ્હી કેપિટલ્સ અભિષેક પોરેલ, એનરીચ નોર્ટજે, અક્ષર પટેલ, ડેવિડ વોર્નર, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ, લલિત યાદવ, લુંગી એનગીડી, મિચેલ માર્શ, મુકેશ કુમાર, પ્રવીણ દુબે, પૃથ્વી શો, રિષભ પંત, ખલીલ અહેમદ, વિકી ઓસ્તવાલ, યશ ધુલ
ગુજરાત ટાઈટન્સ અભિનવ સદારંગાની, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, ડેવિડ મિલર, જયંત યાદવ, જોશુઆ લિટલ, કેન વિલિયમસન, મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહેમદ, આર સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શુભમન ગિલ, વિજય શંકર, રિદ્ધિમાન સાહા
કોલકાતા નાઈટ રાઈડર્સ આન્દ્રે રસલ, અનુકુલ રોય, હર્ષિત રાણા, જેસન રોય, નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, સુનીલ નારાયણ, સુયશ શર્મા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર
લખનઉ સુપર જાયન્ટ્સ અમિત મિશ્રા, આયુષ બદોની, દીપક હુડા, દેવદત્ત પડિકલ, કે. ગૌતમ, કે.એલ રાહુલ, કૃણાલ પંડ્યા, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, માર્ક વુડ, મયંક યાદવ, મોહસીન ખાન, નવીન ઉલ હક, નિકોલસ પૂરન, પ્રેરક માંકડ, ક્વિન્ટન ડી કોક, રવિ બિશ્ર્નોઈ, યશ ઠાકુર, યુદ્ધવીર ચરક
મુંબઈ ઇન્ડિયન્સ આકાશ મધવાલ, અર્જુન તેંડુલકર, ડિવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, જેસન બેહરનડોર્ફ, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય , તિલક વર્મા, નેહાલ વાઢેરા, પીયૂષ ચાવલા, રોહિત શર્મા, રોમારીયો શેફર્ડ, શમ્સ મુલાની, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, હાર્દિક પંડ્યા
પંજાબ કિંગ્સ અર્શદીપ સિંહ, અથર્વ તાયડે, હરપ્રીત બ્રાર, હરપ્રીત ભાટિયા, જિતેશ શર્મા, જોની બેરસ્ટો, કગીસો રબાડા, લિયમ લિવિંગસ્ટન, નેથન એલિસ, પ્રભસિમરન સિંહ, રાહુલ ચહર, ૠષિ ધવન, સેમ કરન, શિખર ધવન, શિવમ સિંહ, સિકંદર રઝા, વિદવથ કવરપ્પા
રાજસ્થાન રોયલ્સ એડમ ઝમ્પા, આવેશ ખાન, ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, જોસ બટલર, કુલદીપ સેન, કુણાલ રાઠોડ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા, આર. અશ્વિન , રિયાન પરાગ, સંદીપ શર્મા, સંજુ સેમસન, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આકાશદીપ, અનુજ રાવત, દિનેશ કાર્તિક , ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, હિમાંશુ શર્મા, કર્ણ શર્મા, મહિપાલ લોમરોર, મનોજ ભંડાગે, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, રાજન કુમાર, રજત પાટીદાર, રીસ ટોપલી, સુયશ પ્રભુદેસાઈ, વિરાટ કોહલી, વિશક વિજય કુમાર, વિલ જેક્સ, કેમરન ગ્રીન
સનરાઈઝર્સ હૈદરાબાદ અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરમ, અનમોલપ્રીત સિંહ, ભુવનેશ્ર્વર કુમાર, ફઝલહક ફારૂકી, ગ્લેન ફિલિપ્સ, હેનરિક ક્લાસેન, માર્કો જેનસેન, મયંક અગ્રવાલ, મયંક માર્કંડે, નીતિશ કુમાર રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, સનવીર ત્રિપાઠી, શાહબાઝ અહેમદ, ટી. નટરાજન, ઉમરાન મલિક, ઉપેન્દ્ર સિંહ યાદવ, વોશિંગ્ટન સુંદર