ગોધરા, વાવડી (બુર્ઝગ)ના રે.સ.નં.253 પૈકી -2/પૈકી-1, 253 પૈકી -3 ક્ષેત્રફળ 0-68-80-006-07ની જમીનોમાંં પટેલ વિમળાબેન મણીભાઈનાઓને 11/08/2008 ખેડુત ખરાઈનો દાખલો પેટલાદ મામલતદાર કચેરીએથી દાખલો આપી અરજદાર ભગત વર્ષાબેન વસંત જે પટેલ વિમળાબેનની પત્ની નામે આપેલ છે. જેનો નં.આર.ટી. એસ.એસ.આર.2/69/2008 તા.11/08/2008થી ખરાઈ થયેલ આવેલ ખેડુત ખાત્રી કરી નોંધ નં.10499 તા.16/09/2008 નારોજ રે.સ.નં.253 P-2 /P-1 માં એમ.એસ.વણકર સર્કલ ઓફિસર નિવૃત દ્વારા તા.02/12/2008 નારોજ વર્ષાબેન વસંગ ભગત તથા તેઓના મુળ ખેડુત બનેલ છે. પરંતુ જે હાલ ગોધરા રે.સ.નં.253 વાવડી બુર્ઝગવાળી જમીનોમાંં તેઓના પિતાથી આણંંદ જીલ્લાના પેટલા તાલુકાના ગામ સ.નં. 656/ પૈકી/2 ખાતા નંં.242 ખેતીની જમીન વેચાણ નોંધ નં.9542 તા.20/07/2002 થી જમીન ધારણ કરેલ હોય પરંતુ મણીભાઈ રણછોડભાઈ પટેલ ખેડુત હતા કે નહીં તેની કોઈ તપાસ કર્યા વગર વર્ષાબેનને ખેડુત અંગેનું પ્રમાણપત્ર મામલતદાર પેટલાદ દ્વારા ખોટું રેવન્યુ રેકર્ડ તપાસ કર્યા વગર કાઢી આપેલ છે.
આમ, વર્ષાબેન વસંંત ભગત જે ખેડુત બનેલની હકીકતો રેવન્યુ રેકર્ડ મોજે (નાર ગામ) તાલુકા પેટલાદ, જીલ્લા-આણંદના સ.નંં.1631ની જમીન અંગેનું વર્ષાબેનની માતા વિમળાબેન મણીભાઈ મુળજીભાઈની વિધવાનુંં ખેડુત સર્ટી રજુ કરેલ છે. જે રેવન્યુ કાયદા વિરૂદ્ધનું છે અને ખોટુંં મેળવેલ છે. કારણ કે, સદર જમીનની હકીકત જોવામાંં આવે તો સદર ગામની નોેંધ નં.11355 સને 1998થી તેવોનુંં નામ વીલથી દાખલ થયેલ છે. જેથી વીલથી ખેડુત બાબતે બનેલની તમામ મિલ્કતો વર્ષાબેન ભગત તથા વારસો દ્વારા તમામ મિલ્કતો સરકારશ્રી થાય તેમ છે. વધુમાં મુળ પેટલાદ સોમાભાઈ મળુજીભાઈના ખાતે ચાલતી આવેલ જમીનો નોંધ નં.6871 તા.22/06/1973 એને તેઓની નોંંધ નંંબરો 5410/6765/7344/ તેવો એ જણાવેલ જમીનો 1972માં વેચાણ રાખેલ જમીનો પણ સરકાર દાખલ થવા પાત્ર છે.
સદર બિનખેડુત જમીન ખરીદી શકે નહી કે વીલ વસીયતથી ખેડુત બનતા નથી. તેવો સુપ્રિમ કોર્ટે હુકમ કરેલ છે અને બોગસ ખેડુતનો કેસ ચલાવાની જવાબદારીઓ કૃષીપંચ ગોધરા ગ્રામ્ય મામલતદાર, જવાબદાર વહિવટી સરકાર દ્વારા શીલાબેન ભેરુસિંહ નાયક તથા પ્રાંપ અધિકારીની સંર્પૂણ જવાબદારી સરકારના હિત અંગે જવાબદારીઓ બને છે. જેથી વર્ષાબેન વસંત ભગત ખેડુત ના હોય તેમની તમામ મિલ્કત સરકાર હસ્તક થાય તેવું છે.