વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગામે હાઈવે ઉપર જીઈબી કચેરી સામે એકટીવા ચાલક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી સ્લીપ ખવડાવી દેતા શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર શિક્ષક સોસાયટીમાં રહેતા પિયાંક ઉર્ફે ભોલો હર્ષદ ભારતી ગૌસ્વામી ઉ.વ.29 વેજલપુર હાઈવે રોડ ઉપર જીઈબી સામેથી પસાર થતા હોય દરમિયાન એકટીવાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી એકટીવા સ્લીપ ખવડાવી લેતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.