
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ગાયત્રી મંદિરે મંદિર નોપાટોત્સવ ધામ ધૂમ થી ઉજવવામાં આવ્યો હતો આ દિવસે મા ગાયત્રી નો પાંચ કુંડી યજ્ઞ તેમજ મંદિરના પાટોત્સવ નિમિત્તે મહાપૂજા અને માતાજીના વિવિધ શણગારો કરવામાં આવ્યા હતા અને પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદ નું પન આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લે માં ગાયત્રી નું ર ટન કરતા સૌ છૂટા પડ્યા હતા પાંચકુંડી મહાયજ્ઞ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા કરવામાં આવ્યો હતો.