વેજલપુર બસ સ્ટેશન આગળ ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર કાર અને ટેલર વચ્ચે અકસ્માત

વેજલપુર, વેજલપુર બસ સ્ટેશન આગળ ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર કાર અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક જેનો રજીસ્ટ્રેશન નં.GJ-05-RS-2159ના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માત સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા સદનસીબે કોઈ જાણ હાની ન થતા લોકોએ રાહત ની શ્ર્વાસ લધી હતી.