વેજલપુર,કાલોલના વેજલપુર ગામે બસ સ્ટેન્ડ પાસે વરલી મટકાના જુગારધામ ઉપર પોલીસે રેઈડ કરી એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી અઝાઝખાન ગફરખાન કાજીને 470/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.