ભારત સરકાર દ્વારા અનલોક – 5 ગાઈડલાઈન ની જાહેરાત કરવામાં આવી છે.
- સ્કૂલો કોલેજો માટે 15 ઓક્ટોબર બાદ લેવાશે નિર્ણય
- ઓનલાઈન શિક્ષણ ને પ્રાથમિકતા આપવા માટે સરકાર ની સૂચના
- 15 ઓક્ટોબર બાદ સ્વિમિંગ પુલ ખોલી શકાશે.
- 15 ઓક્ટોબર પછી શાળા કોલેજો ખોલવા માટે રાજ્ય સરકાર ને નિર્ણય લેવા જણાવ્યું
- 50 ટકા દર્શકો સાથે સિનેમા હોલ,થિયેટર શરૂ કરી શકાશે
- કન્ટેનમેન્ટ ઝોન માં શાળા કોલેજો સિનેમા ગૃહ અને થિયેટરો નહીં ખુલે
- સામાજિક અને ધાર્મિક મેળાવડા અને રાજકીય કાર્યક્રમો માં 100 થી વધુ લોકોને અનુમતિ આપવી કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે.
- 15 ઓક્ટોબર પછી ટ્યુશન કલાસ શરૂ કરવાની સત્તા રાજ્ય સરકારને અપાઈ.