એક મહિલા તમારા બોયફ્રેન્ડ પર 50 વાર ચોકુથી વાર કાર્ય હતા .આ શખ્સ ત્રણ ગર્સ સાથે સબંધ નિભાવતો હતો . તેણી લગ્ન કરી લીધા હતા .આ ઘટના સામે આવિયા પછી ખૂનવાળી ગર્લફ્રેન્ડ પણ આત્મહત્યા કરી લીધી .આ બાબત પર તાપસ હાથ ધરતા આવી ઘટના સામે આવી છે .
આ શખ્સ પરણિત હોવા છતાં પણ તન મહિલાઓ સાથે સબંધ રાખતો પરંતુ આ બાબતની જાણકારી કોઈ પણ મહિલાને નથી.મૂર્ત શખ્સનું નામ વિલિયમ હતું તેની ઉંમર 58 વર્ષની હતી ત્યારે હત્યાં કરનાર ગર્લફ્રેન્ડ નું નામ જેસીના શેરડીન અને તેની ઉમર 46 વર્ષ હતી.તેને આત્યંહત્યા કરીં છે.
વિલિયમ બ્રિટેન બે સિક્રેટ ગિર્લફ્રેન્ડ હતી જેમાથીં એક શેરડીન હતી આ વિલિયમને ક્રીશમાસ પાર વાત કરી એ કોઈ બિઝનેસ મિટિંગ માટે રાત્રે ભાર આ બાદ વિલિયમ એ ગર્લફ્રેન્ડ શેરડીન સાથે રાત્રી ગુજરી અને આ દરમિયાન ઝગડો થતા 50 વાર કરી બોયફ્રેન્ડની હત્યા હતી અને આત્મ હતિયા કરી.
તે ક્રિસમસ દરમિયાન જ સિક્રેટ ગર્લફ્રેન્ડ શેરિડેન અને વિલિયમ્સ વચ્ચે કંઈક બાબતે ઝઘડો થયો હતો અને બંને પાછળથી શેરીદાનના ઘરે મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે વિલિયમ્સને 50 થી વધુ વખત હુમલો કરવામાં આવ્યો હતો.