![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2024/02/IMG-20240210-WA0124-1024x576.jpg)
દાહોદ, પ્રા.આ કે ટાન્ડા ખાતે RBSK પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આવેલ કિશોર કિશોરીઓને આરોગ્ય લગતી માહિતી આપવામાં આવી.
જેમ કે કિશોરાવસ્થામાં આવતા બાળકોમાં ફેરફાર અવાજ બદલાવો, શારિરીક ફેરફાર, માનસિક ફેરફાર, જલ્દી વ્યશન ની લત લાગી જવી તેમજ સમુદાયમાં ફેલાતા જુદા-જુદા રોગો જેવા કે ટીબી લેપ્રસી, મેલેરિયા ડેન્ગ્યુ, સિકલસેલ અંગે સમજ આપવા આવી અને આપણે આવી બીમારીઓ થી કઈ રીતે બચી સકિયે તે અંગે સમજ આપવામાં આવી તથા કિશોર કિશોરીઓને બેગ, બોટલ, કાંપાસબોકસ, ટી-શર્ટ, ટોપી આપી પ્રોતસાહિત કરવામાં આવ્યા.