હોટલ ઓનેસ્ટના સંચાલકે ગ્રાહકને માર માર્યો:લીંબડી હાઈવે પરની ભાજપના MLAની હોટલનો વીડિયો વાઇરલ, ફરિયાદ નોંધવા પીડિતે પોલીસને અરજી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નેશનલ હાઈવે (NH)47 પાસે એક ભાજપના ધારાસભ્યની હોટલ ઓનેસ્ટ પર દાદાગીરી સામે આવતા…