હિમાચલના IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ:ગુડિયા રેપ-મર્ડર કેસમાં યુવકને ઝડપ્યો; કસ્ટડીમાં ટોર્ચર કરી મોતને ઘાટ ઉતાર્યો

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત ગુડિયા બળાત્કાર-હત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાં આરોપીની હત્યાના આરોપમાં IG સહિત 8 પોલીસ કર્મચારીઓને…