હાલોલ PSI આરોપીની મારઝૂડ નહીં કરવા માટે  મેહુલ ભરવાડે 1 લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ તેમના જ કવાર્ટરમાં રંગેહાથ પકડ્યા

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. હાલોલ તાલુકા ગ્રામ્ય…