હાલોલ GIDCમાં પ્લાસ્ટિક કેરીબેગ ફેક્ટરીમાં આગ:બંધ ફેક્ટરીના તાળા તોડી ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી, માલિકને મોટું નુકસાન

હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્લાસ્ટિકની કેરીબેગ બનાવતી ફેક્ટરીમાં આજે અચાનક આગ લાગી હતી. ફેક્ટરી બંધ હાલતમાં…