શક્તિપીઠ પાવાગઢ અને તીર્થધામ તાજપુરા ખાતે હજારો ભક્તો ઉમટ્યા, મહાકાળી માતાજીને અને નારાયણ બાપુને અન્નકૂટ ધરાવાયો

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર આવેલા યાત્રાધામ મહાકાળી મંદિરે અને તાલુકાના તાજપુરા ગામે નારાયણ બાપુની તપોભૂમિ…