સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરનારા તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત:20 મિનિટમાં મોત આપતો, મા-દાદી અને કાકાને પણ પતાવી દીધા.

અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા 3 ડિસેમ્બરના રોજ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી…