સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીનો કથિત વીડિયો વાઈરલ:ટ્રસ્ટીઓએ કહ્યું- વીડિયો 8 મહિના જૂનો છે, ટ્રસ્ટે સ્વામીને સાધુ પદેથી હટાવી મંદિરમાંથી દૂર કરી દીધા હતા

સ્વામિનારાયણ સંપ્રદાય વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે સ્વામીનો કથિત વાઈરલ વીડિયોના કારણે સંપ્રદાય…