સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે અશ્લીલ ડાન્સ!:શિવશક્તિ માર્કેટના વેપારીઓની ચિંતા છોડી અન્ય માર્કેટમાં વેપારીઓએ યુવતીઓ સાથે ઠુમકા લગાવ્યા

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં થોડા દિવસ પહેલા લાગેલી આગના કારણે સેંકડો વેપારીઓ રસ્તા પર આવી ગયા…