સાહિલ ખાનની પત્નીએ લગ્નના 1 વર્ષ બાદ ઇસ્લામ સ્વીકાર્યો:પત્ની મિલેના એલેક્ઝેન્ડ્રા પતિથી 26 વર્ષ નાની છે; ચાહકો ગુસ્સામાં, પૂછ્યું- શું તું પ્રેમ માટે ખ્રિસ્તી ધર્મ સ્વીકારીશ?

અભિનેતા અને ફિટનેસ આઇકોન સાહિલ ખાને 2001માં ફિલ્મસ્ટાઇલથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે…