સગીરા સાથે દુષ્કર્મ કરી ફોટા વાઇરલ કર્યા:મોરબીમાં ઇન્સ્ટાગ્રામથી મિત્રતા કરી યુવતીની સગાઈ તોડાવનાર આરોપી સામે ગુનો દાખલ

મોરબીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક આરોપીએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી તેના…