શેરમાર્કેટમાં રોકાણના નામે છેતરપિંડી:દાહોદ સાયબર ક્રાઈમે 68.82 લાખ પડાવનાર ટોળકીને સુરતથી ઝડપી, વોટ્સએપથી એપ ડાઉનલોડ કરાવી હતી

દાહોદ શહેરના એક શખસને વોટ્સએપ મારફતે લિંક મોકલી મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઉંચા વળતર આપવાની લાલાચ…