દીકરીના લગ્ન માટે વ્યાજે 10 લાખ લેનાર પિતાનું અપહરણ:મેંદરડાથી i20 કારમાં અપહરણ કરી ઢોર માર્યો, જૂનાગઢના 6 શખસ વિરુદ્ધ ફરિયાદ

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર…