વેજલપુર આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી ન હોવાથી ઇજાગ્રસ્તો ગોધરા સારવાર માટે પહોંચ્યા

વેજલપુરમાં સોમવારે હડકાયેલા કૂતરાં કરડવાના બનાવો બનતા ભોગ બનેલા લોકો વેજલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા.…