વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરનાર પીટી શિક્ષકને ટર્મિનેટ કરાયો:વડોદરાની અંબે વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો, વિદ્યાર્થિનીઓએ કહ્યું- સર અમને ખરાબ રીતે ટચ કરે છે

વડોદરા શહેરના હરણી સમા લિંક રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષકે ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને…