વન નેશન વન ઈલેક્શન બિલ ફરીથી લોકસભામાં રજૂ:પક્ષમાં 269, વિપક્ષમાં 198 મત પડ્યા; વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો

સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં…