વડોદરામાં તથ્યવાળી, નશામાં ધૂત કારચાલકે 8ને ઉડાવ્યા :એકનું ઘટનાસ્થળે જ મોત, બે બાળક સહિત 7ને ઇજા અને બે ગંભીર

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે…