રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાઇરલ:યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થતાં ખળભળાટ, તબીબે કહ્યું- અમારા CCTV હેક થયા

હોટલો અને મોલના ચેન્જિંગ રૂમ બાદ હવે મહિલાઓ માટે હોસ્પિટલ પણ સુરક્ષિત ન રહી હોવાનું સામે…