યુટ્યૂબમાં જોઈ બે મિત્રોનું ‘ફર્જી’કાંડ:નડિયાદમાં SOGએ 1 લાખની બનાવટી નોટો ઝડપી, A4 પેપર પર પ્રિન્ટ કરતાં, 15 દિવસમાં જ પોલ ખૂલી ગઈ

નડિયાદ શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડીને નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપી…