મોદી કેબિનેટની 8મા પગારપંચને મંજૂરી:ભલામણો 2026થી લાગુ થશે; શ્રીહરિકોટામાં ત્રીજો સેટેલાઇટ લોન્ચ પેડ બનાવવાનો નિર્ણય

કેન્દ્ર સરકારે ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગારપંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આયોગની ભલામણો 2026થી…