મારા મમ્મી કરે એ મારે પણ કરવાનું?:સગીરાએ કહ્યું- મારી મરજીથી આવી છું, મામા અડધી રાત્રે કસ્ટમર લઈને આવ્યા હતા; માતાએ કહ્યું- દીકરીનું બ્રેઇનવોશ કર્યું હોવાની શક્યતા છે

રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં સાહિલ નામના યુવક વિરુદ્ધમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ 24 ફેબ્રુઆરીના…