મહાકુંભમાં મોદીએ અપનાવ્યો સ્માર્ટ પ્રોટોકોલ:મેળામાં એન્ટ્રી લીધા વિના જ સંગમમાં સ્નાન કર્યું; ભગવા વસ્ત્રો, હાથ-ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી સૂર્યને અર્ઘ્ય આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ છે. સીએમ યોગી…