મહાકુંભ : સંન્યાસ છોડી ફરી સંસારમાં પરત ફરી સગીરા:મહાકુંભમાં સાધુઓએ ખોટી રીતે શિષ્યા બનાવી, મહંતને હાંકી કઢાયા; 13 વર્ષીય કિશોરીને IAS બનવું હતું

પ્રયાગરાજ મહાકુંભમાં સંન્યાસ લેનારી 13 વર્ષની કિશોરી 6 દિવસમાં જ પાછી ફરી છે. દીક્ષા અપાવનાર મહંત…