UP કોલેજમાં મસ્જિદ હટાવવા પર વિદ્યાર્થીઓ મક્કમ:પોલીસ જીપ પર ચઢ્યા, 500 વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડ્યા; કહ્યું- નમાઝ પઢી તો ચાલીસા વાંચીશું

વારાણસીની યુપી કોલેજમાં મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ વધી રહ્યો છે. શુક્રવારે 500થી વધુ વિદ્યાર્થીઓ ભગવા…