બે લગ્નમાં 3000થી વધુ લોકોનો અંગદાનનો સંકલ્પ:સુરતમાં હાસ્ય કલાકારના લગ્ન પ્રસંગમાં ધર્મભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અંગદાન જાગૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો

સુરતમાં અમરોલી સ્થિત છાપરાભાઠા વિસ્તારમાં ટાંક પરિવાર અને ગઢપુર વિસ્તારમાં તળાવીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમા સમાજિક…