બૂટલેગરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું ને ₹10 લાખ પડાવ્યા:’હું મોટો ડોન છું, પોલીસવાળા કશું બગાડી નહીં શકે’ કહી દિવ્યાંગ પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપતો

નડિયાદમાં કુખ્યાત બૂટલેગર રહીસ મહીડાએ એક પરિણિતા પર દુષ્કર્મ આચર્યું હતું. ‘હું મોટો ડોન છું, પોલીસવાળા…